વહાલી દીકરી યોજના

 વહાલી દીકરી યોજના વહાલી દીકરી યોજના,ગુજરાત સરકારની નવી પહેલ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગ રૂપે શરૂ કરવામાં આવેલ છે. આ યોજના નો પ્રરંભ દ...

 વહાલી દીકરી યોજના

વહાલી દીકરી યોજના,ગુજરાત સરકારની નવી પહેલ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગ રૂપે શરૂ કરવામાં આવેલ છે. આ યોજના નો પ્રરંભ દીકરી ના જન્મ દરમાં વધારો કરવાનો,કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા તથા દીકરી ઓની આર્થીક-સામાજીક સ્થીતી સુદ્રઢ કરવા શાળાઓ માં થતા ડ્રોપ-આઉટ દરને ધટાડવા માટે વહાલી દીકરી યોજના નો ગુજરાત સરકાર દ્રારા પ્રરંભ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ યોજના નો લાભ લેવા માટે કયા કયા ડોકયુમેન્ટ જરૂરી છે આ યોજનાનો લાભ કોને મળશે વગેરે.
વહાલી દીકરી યોજના

 

મળવા પાત્ર રકમ

આ યોજના દ્રારા દીકરીને 1,10,000 (એક લાખ દસ હજાર) રૂપીયા મળશે જે  કુલ 3(ત્રણ) હફતા દ્રારા આપવામાં આવશે  જે માં સૈથી પ્રથમ હફતો 4000(ચાર) હજાર નો આપવામાં આવશે જયારે દીકરી પહેલા ધોરણ માં પ્રવેશ કરે ત્યારે  પછી દીકરીને બીજો હફતો 6000(છ) હજાર નો  આપવામાં આવશે જયારે દીકરી નવમા ધોરણ માં પ્રવેશ કરે ત્યારે અને ત્રીજો હફતો જયારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે લગ્ન માટે કે ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવશે જે 1,00,000(એક લાખ) હશે.

શા માટે યોજનાનો પ્રરંભ કરવામાં આવ્યો

  • દીકરી ઓનો જન્મ દર વધારવા માટે 
  • દીકરીઓ ના શિક્ષણમાં ડ્રોપઆઉટ દર ધટાડવા માટે
  • દીકરીઓ અને મહીલાઓ નું સશકતી કરણ કરવા માટે 
  • દીકરીઓ ના બાળ લગ્ન અટકાવવા માટે 

કોને મળશે આ યોજનાનો લાભ

  • દીકરી નો જન્મ 2 ઓગસ્ટ 2019 કે તેના પછી જન્મેલી દીકરી ઓને લાભ મળવા પાત્ર છે
  • વધુમાં વધુ બે દીકરી સુધી યોજનાનો લાભ મળશે. ત્રીજી દીકરી ને આ યોજનાનો લાભ મળશે નહી કારણ કે તમારે બીજી દીકરી ના જન્મ પછી સંતતી નીયમનનું પ્રમાણ પત્ર આપવું જરૂરી રહેશે.
  • દીકરીના જન્મ સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ જો માતા ની ઉમર 18 વર્ષ કરતાં ઓછી હશે તો દીકરી યોજના નો લાભ મેળવી નહી શકે.
  • દંપતી ની કુલ વાર્ષીક આવક 2,00,000 (બે લાખ) થી વધુ ન હોવી જોઇએ

યોજનાનો લાભ કઇ રીતે મળશે

  • યોજના નુ અરજી પત્રક તમને ગ્રામપંચાત કચેરી,આંગનવાડી કેન્દ્ર અથવા CDPO (ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટ ઓફીસર) કે મહીલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી થી મળી શકે.
  • મહીલા અને બાળ વિકાસ અધિકારી શ્રી દ્રારા જ તમારી અરજી મંજુર કે નામંજુર કરવામાં આવશે.
  • વધુમાં વધુ  દીકરીના જન્મ પછી 18 મહીના ની અંદર તમારે અરજી કરવાની રહેશે.
  • તામારૂ અરજી પત્રક ભરી તમે જન સેવા કેન્દ્ર કે સેવા સેતુ માં પણ સબમીટ કરી શકો છો 
  • તમારી અરજી ના 45 દીવસ માં તમને જાણ કરી દેવામાં આવશે કે તમારી અરજી મંજુર છે કે નામંજુર
  • તમે ઓનલાઇન અને ઓફલાઇન પણ અરજી કરી શકો
  • ઑનલાઇન અરજી માટે ઠરાવ જોવા અહી કલીક કરો

જરૂરી આધાર પુરાવા

  • દીકરી નુ જન્મ નું પ્રમાણપત્ર
  • માતા નુ જન્મ નું પ્રમાણપત્ર
  • માતા-પીતા નું આધારકાર્ડ
  • આવક નું પ્રમાણપત્ર
  • તમારા કુંટુબમાં જન્મેલા હયાત બાળકોનું જન્મનું પ્રમાણપત્ર 
  • જો બીજી દીકરી હોય નો સંતતી નીયમનનું પ્રમાણપત્ર
  • સોગંદનામુ(એફીડેવીટ)

ઠરાવ અને અરજી ફોર્મ

COMMENTS

[Content Marketing][recentmag]
Name

Bharat Sarkar,7,Employment News,1,Gujarat Sarkar,9,Khetivadi Yojana,6,Other News,7,Other Yojana,5,Student Yojana,2,Technology news,2,Voter list reform,1,
ltr
item
Sarkari Yojana Ni Mahiti: વહાલી દીકરી યોજના
વહાલી દીકરી યોજના
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgGpE32eL4hX4nNaCGZCNqhABUZDpz_7NYF6nxM2dWb1VQnjT5SIMR-fKbNpW4gtuM5KU66tteaqH7ikHsGml2wSUkHYxECj6TfIB7E_M1JDCMjDnPr6wIKaTK00p0qFoPqDmpxuhw9vOgM/w320-h320/%25E0%25AA%25B5%25E0%25AA%25B9%25E0%25AA%25BE%25E0%25AA%25B2%25E0%25AB%2580+%25E0%25AA%25A6%25E0%25AA%25BF%25E0%25AA%2595%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%259C%25E0%25AA%25A8%25E0%25AA%25BE.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgGpE32eL4hX4nNaCGZCNqhABUZDpz_7NYF6nxM2dWb1VQnjT5SIMR-fKbNpW4gtuM5KU66tteaqH7ikHsGml2wSUkHYxECj6TfIB7E_M1JDCMjDnPr6wIKaTK00p0qFoPqDmpxuhw9vOgM/s72-w320-c-h320/%25E0%25AA%25B5%25E0%25AA%25B9%25E0%25AA%25BE%25E0%25AA%25B2%25E0%25AB%2580+%25E0%25AA%25A6%25E0%25AA%25BF%25E0%25AA%2595%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%259C%25E0%25AA%25A8%25E0%25AA%25BE.jpg
Sarkari Yojana Ni Mahiti
https://sarkariyojana96.blogspot.com/2021/02/vahli.dikri.yojana.html
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/2021/02/vahli.dikri.yojana.html
true
1537779144265760615
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content