ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)

 ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)      ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના જે આવે છે પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગ ભારત સરકાર ના હ...

 ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)

    ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના જે આવે છે પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ વિભાગ ભારત સરકાર ના હેઠળ યોજના લોન્સ કરવામાં આવી હતી 1લી સપ્ટેમ્બર 2010 ના રોજ આ યોજના જો તમે ડેરી પ્રોડકસ એટલે દુધ અને દુધના અલગ અલગ ઉત્પાદનો નો ધંધો કરવામાગતા હોય કે દુધાળાં પસુ ને ઉછેરવાં માંગતા હોય તો ભારત સરકાર ની આ યોજના દ્રારા તમે 11,00,000 (અગીયાર લાખ) સુધી ની સહાય મળી શકે છે તો ચાલો જાણીયે આ યોજના ની સંપુર્ણ માહીતી

ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)

 આ યોજનાનો ઉદ્દેશ શું છે

  • દુધના ઉત્પાદન માટે આધુનીક ડેરીફાર્મ ની સ્થાપના ને પ્રોત્સાહન આપવું
  • વાછરડાના ઉછેર ને ઉતેજન આપવુ જેથી ત્યાં સારા સંર્વધન સ્ટોક નુ જતન થાય.
  • અસંગઠીત   ક્ષેત્રમાં માળખાકીય પરિવર્તન લાવવું જેથી દુધની પ્રારંભીક પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ જ લઇ શકાય છે.
  • દુધનુ સંચાલન કરવા માટે ગુણવત્તા અને પરંપરાગત તકનીકનું વ્યાપારી ધોરણે અપગ્રેડ કરવું
  • મુખ્યત્વે સ્વરોજગાર પેદા કરવા અને અસંગઠીત ક્ષેત્રો ને મળખાગત સુવિધા પુરી પાડવા.
     આ યોજના એક કેપીટલ સબસીડી યોજના છે. એટલે કે તમે જેટલા રૂપીયા ઇન્વેસ્ટ કર્યા છે તેના 25% જનરલ કેટેગરી ને અને 33.33% અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતી(SC/ST) ને પાછા મળેશ. આ યોજના હેઠળ કુલ નવ (9) અલગ અલગ સ્કીમ છે 
 

નવ (9) અલગ અલગ સ્કીમ છે 


1. નાના ડેરી યુનીટ ને મળે છે જેમાં તમે 2 થી લઇ ને 10 પસુ નુ પાલન કરી શકો છો જેમાં  આપણી
સ્વદેશી ગાય સાહિવાલ, લાલ સિંધી, ગીર, રાઠી આ ગાયો માં તમે લાભ લઇ શકો છો જેમાં સરકાર દ્રારા નકકી કરેલ આ દસ(10) પસુ પર તમને 7 (સાત) લાખ સુધી નો યુનીટ કોસ્ટ આવે તો 25% લેખે તમને 17,500 પ્રતિ પસુ મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 23,300 મળવા પાત્ર છે

2. આ સ્કીમ વાછરડા ઉછેરવા માટે ની છે આમાં તમે 20 (વીસ) વાછરડા ઉછેરી શકો છો તેમાં  સ્વદેશી ગાય,વર્ણશંકર,ગાય અને સ્વદેશી ભેસ ઉછેરી શકો છો  જેમાં સરકાર દ્રારા નકકી કરેલ આ વીસ(20) પસુ 
પર તમને 9.70  લાખ સુધી નો યુનીટ કોસ્ટ આવે તો 25% લેખે તમને 12,100 પ્રતિ વાછરડા મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 16,200 પ્રતિ વાછરડા મળવા પાત્ર છે

3. વર્મીકમ્પોસ્ટ યુનીટ જે તમે દુધાળુ પસુ ની સાથે તમે કરી શકો છો આ સ્કીમ નો યુનીટ કોસ્ટ સરકારે 25,200 નકકી કરેલ છે.તો જનરલ કેટેગરી 25% લેખે મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે મળવા પાત્ર છે

4. આ સ્કીમ માં તમે દુધ દોહવાનુ મસીન કે દુધ પરીક્ષણ કરવાનુ મશીન લોછો અથવા 5000 લીટર સુધી નુ દુધ ઠંડુ કરવાનુ યુનીટ લગાવો છો તો એના માટે સરકાર દ્રારા 20,00,000 (વીસ લાખ) યુનીટ કોસ્ટ નકકી કરવામાં આવી છે.તો જનરલ કેટેગરી 25% લેખે રૂ 5 (પાંચ)લાખ મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 6.67 લાખ  સબસીડી મળવા પાત્ર છે

5. આ સ્કીમ દુધની સ્વદેશી વસ્તુ ઓના ઉત્પાદન માટે દુધના પ્રોસેસીંગ માટે સાધનો ખરીદવા માટે છે.જેમાં સરકારશ્રી દ્રારા 13.20 લાખ સુધીનો યુનીટ ખર્ચ નકકી કરવામાં આવેલ છે.તો જનરલ કેટેગરી 25% લેખે રૂ 3.30 લાખ મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 4.40 લાખ  સબસીડી મળવા પાત્ર છે

6. આ સ્કીમ ડેરીના ઉત્પાદનો ના પરીવહન માટે મળે છે જેમાં સરકારશ્રી દ્રારા 26.50 લાખ સુધીનો યુનીટ ખર્ચ નકકી કરવામાં આવેલ છે.તો જનરલ કેટેગરી 25% લેખે રૂ 6.6 લાખ મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 8.8 લાખ  સબસીડી મળવા પાત્ર છે

7. આ સ્કીમ દુધના ઉત્પાદનોના કોલ્ડ સ્ટોરેજ ની ફેસીલીટી તૈયાર કરવા માટે ની છે  જેમાં સરકારશ્રી દ્રારા 33 લાખ સુધીનો યુનીટ ખર્ચ નકકી કરવામાં આવેલ છે.તો જનરલ કેટેગરી 25% લેખે રૂ 8.25 લાખ મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 11 લાખ  સબસીડી મળવા પાત્ર છે

8. આ સ્કીમ પ્રાઇવેટ પસુ ચીકીત્સા ના કલીનીક(મોબાઇલ કલીનીક) ની સ્થાપના માટે ની છે જેમાં સરકારશ્રી દ્રારા 2.60 લાખ સુધીનો યુનીટ ખર્ચ નકકી કરવામાં આવેલ છે. અને  સ્ટેશનરી ખર્ચ ના માટે એટલે તમારૂ કલીનીક એકજ જગ્યા ઉપર તો 2 લાખ નો યુનીટ ખર્ચ નકકી કરેલ છે  તો જનરલ કેટેગરી 25% લેખે મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે સબસીડી મળવા પાત્ર છે

9. આ સ્કીમ તમારે ડેરી માર્કેટીગનુ આઉટલેટ કે ડેરી પાર્લર ખોલવા માટે ની છે જેમાં સરકારશ્રી દ્રારા 3 લાખ સુધીનો યુનીટ ખર્ચ નકકી કરવામાં આવેલ છે.તો જનરલ કેટેગરી 25% લેખે રૂ 75,000 હજાર મળવા પાત્ર થશે અને SC/ST ને 33.33% લેખે 1 લાખ  સબસીડી મળવા પાત્ર છે


આ યોજના નો લાભ કોને મળવા પાત્ર છે

  • આ યોજનાનો લાભ ખેડુતો ને એકલા ધંધાર્થી  ઓને ઓર્ગેનાઇજ કે અનઓર્ગેનાઇજ સેકટરને કે પછી એનજીઓ ને મળવા પાત્ર છે. ડેરી કો-ઑપરેટીવ સોસાયટી કે મીલ્ક યુનીયન મીલ્ક ફેડરેશન વગેરે ને  મળવા પાત્ર છે
  • એક વ્યકતીને કોઇ પણ સ્કીમ નો લાભ એકજ વખત મળવા પાત્ર છે પરંતુ તમારા પરીવાર માંથી બીજા કોઇ વ્યકતી ને આ સ્કીમો માંથી કોઇ સ્કીમ નો લાભ લેવો હોયતો લઇ શકે છે પરંતુ એવા કીસ્સા માં તમારા યુનીટ થી બીજા સભ્ય નુ યુનીટ ઓછા ઓછું 500 મીટર દુર હોવુ જોઇએ.
  • આ યોજના નો લાભ લેવા માટે સ્ત્રીઓ નુ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે તેમને તથા નાના ખેડુતો કે માર્જીનલ ખેડુતો હોય એમને  પ્રાયોરીટી આપવામાં આવશે.

સબસીડીની રકમ કઇ રીતે વાપરી શકો

  • સબસીડી ની રકમ તમારી લોનના છેલ્લા થોડા હફતા માં એડજસ્ટ થશે 
  • આ સબસીડીનુ લોક ઇન પીરીયડ ઓછામાં ઓછુ 3(ત્રણ) વર્ષ હશે
  • તમને મળેલ સબસીડી પર તમારે વ્યાજ દર ભરવાનો રહેશે નહી
  • તમને મળેલી લોન 3 કે 7 વર્ષ સુધીના હફતા બાંધવામાં આવશે અને લોન માં તમને 3થી 6 મહીના નો ગ્રેસ પીરીયડ મળી શકે છે

સબસીડી તમે કઇ રીતે મેળવી શકો છો

  • તમારે બેકમાં લોનની એપ્લીકેશન કરવાની રહેશે  કો-ઑપરેટીવ બેક હોય કે પછી એવી કોઇ પણ બેક હોય જે નાબાર્ડ જોડથી રીફાઇનાન્સીગ અવેબલ હોય તે બેક માં તમે લોન માટે અરજી કરી શકો છો ત્યારે તમે જે બેન્કમાં લોન માટે જાઓ છો તેમાં ફકત એટલી જ જાણ કરવાની રહેશે કે હુ(ડીઇડીએસ)ની આ સ્કીમહેઠળ એટલો લાભ મેળવવા માંગુ છુ ત્યાર બાદ નુ બધુ કામ બેક નુ રહેશે.

 





COMMENTS

[Content Marketing][recentmag]
Name

Bharat Sarkar,7,Employment News,1,Gujarat Sarkar,9,Khetivadi Yojana,6,Other News,7,Other Yojana,5,Student Yojana,2,Technology news,2,Voter list reform,1,
ltr
item
Sarkari Yojana Ni Mahiti: ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)
ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના (ડીઇડીએસ)
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLz-aMq8rCRmJd_eScj_n-Qt6gor2HUaeobc9M_IciIJkLOLToFp4otJ5OKuYFxueY79LkG60RNALGbK1HEYNEqUMhmjZ1BRxPfkWAWO66iPqj6pt9GAstrzlMpDIC3R_CBkyC8DhdG_xl/w320-h320/%25E0%25AA%25A1%25E0%25AB%2587%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%2589%25E0%25AA%25A6%25E0%25AB%258D%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%2597+%25E0%25AA%25B8%25E0%25AA%25BE%25E0%25AA%25B9%25E0%25AA%25B8%25E0%25AA%25BF%25E0%25AA%2595+%25E0%25AA%25B5%25E0%25AA%25BF%25E0%25AA%2595%25E0%25AA%25BE%25E0%25AA%25B8+%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%259C%25E0%25AA%25A8%25E0%25AA%25BE+%2528%25E0%25AA%25A1%25E0%25AB%2580%25E0%25AA%2587%25E0%25AA%25A1%25E0%25AB%2580%25E0%25AA%258F%25E0%25AA%25B8%2529.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLz-aMq8rCRmJd_eScj_n-Qt6gor2HUaeobc9M_IciIJkLOLToFp4otJ5OKuYFxueY79LkG60RNALGbK1HEYNEqUMhmjZ1BRxPfkWAWO66iPqj6pt9GAstrzlMpDIC3R_CBkyC8DhdG_xl/s72-w320-c-h320/%25E0%25AA%25A1%25E0%25AB%2587%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%2589%25E0%25AA%25A6%25E0%25AB%258D%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%2597+%25E0%25AA%25B8%25E0%25AA%25BE%25E0%25AA%25B9%25E0%25AA%25B8%25E0%25AA%25BF%25E0%25AA%2595+%25E0%25AA%25B5%25E0%25AA%25BF%25E0%25AA%2595%25E0%25AA%25BE%25E0%25AA%25B8+%25E0%25AA%25AF%25E0%25AB%258B%25E0%25AA%259C%25E0%25AA%25A8%25E0%25AA%25BE+%2528%25E0%25AA%25A1%25E0%25AB%2580%25E0%25AA%2587%25E0%25AA%25A1%25E0%25AB%2580%25E0%25AA%258F%25E0%25AA%25B8%2529.jpg
Sarkari Yojana Ni Mahiti
https://sarkariyojana96.blogspot.com/2021/02/Dairy.Entrepreneur.Development.Plan.html
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/2021/02/Dairy.Entrepreneur.Development.Plan.html
true
1537779144265760615
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content