લોન ન ભરી શકવા ના સંજોગો માં આપણાં હક

 લોન ન ભરી શકવા ના  સંજોગો માં આપણાં હક      આપણો આવનારો સમય હજુ સારો હશે અને આપણી આવક વધવાની છે  એવી આશામાં  આપણે કોઇ વાહન કે સંપતી ની ખરીદ...

 લોન ન ભરી શકવા ના  સંજોગો માં આપણાં હક

    આપણો આવનારો સમય હજુ સારો હશે અને આપણી આવક વધવાની છે  એવી આશામાં  આપણે કોઇ વાહન કે સંપતી ની ખરીદી કરતા હોય છે અને એ મીલકત પર આપણે લોન કરાવી લેતા હોઇએ છીએ પરંતુ જો ભવિષ્યમાં કોઇ કારણો સર આપણે લોન ના હફતા ભરી શકતા નથી  તેવા સંજોગો માં આપણાં કયા કયા હક છે તે આપણે જાણી છું
લોન ન ભરી શકવા ના  સંજોગો માં આપણાં હક



1.રાઇટ ટુ નોટીસ

  • જો આપણે 90 દિવસ સુધી હફતા નથી ભરી શકતા ત્યાર બાદ આપણે NPa(નોન પરફોર્મીગ એસેટસ) માં કલાસીફાય થઇયે શીએ. NPa માં કલાસીફાય થયા પછી પણ આપણને  60 દિવસ ની નોટીસ  મળે છે  (આ માહીતી આપણને સીકયોરીટાયજેશન એન્ડ રીકન્સટ્રકશન ફાઇનાન્સીયલ અસેટસ એન્ડ એન્ફોસમેન્ટ ઓફ સીકયોરીટી ઇન્ટરેસ્ટ એકટ 2002)
  • NPa માં કલાસીફાય થયા પછી પણ આપણી પાસે 60 દિવસ નો સમય મળે છે
  • જો 90+60=150 દિવસ સુધી આપણે હફતા ચુકવી શકતા નથી તોજ આપણે જે મીલકત પર લોન લીધી છે તે મીલકતની માલીકી લોન આપનાર પાર્ટી (બેંક) લઇ શકે અને ત્યાર બાદ જ એ મીલકત ની હરાજી (ઓકસન) કરાવી શકે.

2.રાઇટ ટુબી ટ્રિટેડ પ્રોપરલી

  • આ પ્રોસેસ માં એવું હોઇ છે કે કોઇ લોન આપનાર પાર્ટી(બેંક) રીકવરી એજન્ટ ને રાખતા હોઇ છે તો ધણી વખત એવુ બનતુ હોઇ છે કે આ એજન્ટ આપણી સાથે સરી રીતે વાત ના કરે આપણને ધમકાવવાનુ ડરાવવાનુ કામ ન કરી શકે
  1. રીકવરી એજન્ટ સવાર ના 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધીજ કોલ કરી શકે
  2. રીકવરી એજન્ટ આપણા ધરે કે કામના સ્થળે(વર્ક પ્લેસ)અપોન્ટમેન્ટ વગર આવીજ ના શકે અને તે આપણી સાથે કોઇ પ્રકારનો દુર વ્યવહાર કરી ના શકે અને જો રીકવરી એજન્ટ આવું  કરે તો આપણે બેંક ને જાણ કરી શકીએ છીએ અને બેંક ને તુરંત જ કાર્યવાહી કરવી પડે છે

3.રાઇટ ટુ ફેર વેલ્યુ

  • બેંક દ્રારા જે નીલમી ની નોટીસ જાહેર કરે છે તેમાં જો તમને એવું લાગે કે બેંક દ્રારા પ્રોર્પટી ની કીમત ઓછો દર્શાવવા માં આવી હોય તો તમે બેંક ને ફેર વેલ્યુ જણાવી શકો છો અને બેંક તેમાં ફેરફાર કરી શકે છે

4.રાઇટ ટુબેલેન્સ અમાઉન્ટ

  • બેંક દ્રારા તમારી પ્રોર્પટી ની નીલામી કરી દેવામાં આવી છે તો રીકવરી સીવાયના બાકીના રૂપીયા બેંકે તમને આપવા પડે છે જે લેવાનો તમારો હક છે

5.રાઇટ ટુબી હર્ટ

  • જો કોઇ પ્રકારનુ મીસ અન્ડરસ્ટેન્ડીગ થયુ હોય તો તમારે પાર્ટી(બેંક) સાથે વાત કરવાનો અધિકાર છે પછી પાર્ટી(બેંક) તમને વધારા નો સમય નથી આપવા માંગતો તો તે 7 દિવસ ની નોટીસ માં જણાવી શકે છે

COMMENTS

[Content Marketing][recentmag]
Name

Bharat Sarkar,7,Employment News,1,Gujarat Sarkar,9,Khetivadi Yojana,6,Other News,7,Other Yojana,5,Student Yojana,2,Technology news,2,Voter list reform,1,
ltr
item
Sarkari Yojana Ni Mahiti: લોન ન ભરી શકવા ના સંજોગો માં આપણાં હક
લોન ન ભરી શકવા ના સંજોગો માં આપણાં હક
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiY1eslJ16eL7daK9AZSMaQ-pUc-2fhfUt6uhgl6R3Xs7_52N97hAxgFEycaWethtEpSaum9xEL2Q3xVhSiy3ZNkMm74Ejyx2Tk0B9OBw6t-ppFrpLeSBId5zm8LNA2l_S8ZoWuVIeAzDVy/w320-h320/%25E0%25AA%25B2%25E0%25AB%258B%25E0%25AA%25A8+%25E0%25AA%25A8+%25E0%25AA%25AD%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%25B6%25E0%25AA%2595%25E0%25AA%25B5%25E0%25AA%25BE+%25E0%25AA%25A8%25E0%25AA%25BE++%25E0%25AA%25B8%25E0%25AA%2582%25E0%25AA%259C%25E0%25AB%258B%25E0%25AA%2597%25E0%25AB%258B+%25E0%25AA%25AE%25E0%25AA%25BE%25E0%25AA%2582+%25E0%25AA%2586%25E0%25AA%25AA%25E0%25AA%25A3%25E0%25AA%25BE%25E0%25AA%2582+%25E0%25AA%25B9%25E0%25AA%2595.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiY1eslJ16eL7daK9AZSMaQ-pUc-2fhfUt6uhgl6R3Xs7_52N97hAxgFEycaWethtEpSaum9xEL2Q3xVhSiy3ZNkMm74Ejyx2Tk0B9OBw6t-ppFrpLeSBId5zm8LNA2l_S8ZoWuVIeAzDVy/s72-w320-c-h320/%25E0%25AA%25B2%25E0%25AB%258B%25E0%25AA%25A8+%25E0%25AA%25A8+%25E0%25AA%25AD%25E0%25AA%25B0%25E0%25AB%2580+%25E0%25AA%25B6%25E0%25AA%2595%25E0%25AA%25B5%25E0%25AA%25BE+%25E0%25AA%25A8%25E0%25AA%25BE++%25E0%25AA%25B8%25E0%25AA%2582%25E0%25AA%259C%25E0%25AB%258B%25E0%25AA%2597%25E0%25AB%258B+%25E0%25AA%25AE%25E0%25AA%25BE%25E0%25AA%2582+%25E0%25AA%2586%25E0%25AA%25AA%25E0%25AA%25A3%25E0%25AA%25BE%25E0%25AA%2582+%25E0%25AA%25B9%25E0%25AA%2595.jpg
Sarkari Yojana Ni Mahiti
https://sarkariyojana96.blogspot.com/2021/02/Ourrighttonotablerepaytheloan.html
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/
https://sarkariyojana96.blogspot.com/2021/02/Ourrighttonotablerepaytheloan.html
true
1537779144265760615
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content